Google માં કોણ બનેગા કરોડપતિની નકલી લિંક બનાવીને કેટલાય લોકોને છેતરતી ગેંગ જે લોકોને ઠગિને પૈસા ભેગા કરી સુરતથી ઝારખંડ પહોંચાડતી હતી.આ ગેંગ લોકોને છેતરવા માટે નવા નવા પહેતરા અપનાવતી હતી.
કોન બનેગા કરોડપતિની નકલી લિંકથી લોકોને બનાવતી ગેંગ રંગે હાથે ઝડપાઈ છે. Google માં કોણ બનેગા કરોડપતિની નકલી લિંક બનાવીને કેટલાય લોકોને છેતરતી ગેંગ જે લોકોને ઠગિને પૈસા ભેગા કરી સુરતથી ઝારખંડ પહોંચાડતી હતી.આ ગેંગ લોકોને છેતરવા માટે નવા નવા પહેતરા અપનાવતી હતી.કોઈકવાર કુરિયર કંપનીમાંથી બોલું છું એવા કોન્ટેક્ટ કરીને તો કોઈક વાર તમારું ઇનામ લાગ્યું છે.લકી ડ્રો માં નંબર આવ્યો છે. કરીને તો કોઈકવાર બેન્કના બનાવટી નંબરો થી ફોન કરીને પોતે કમાવવા નીકળેલી ટોળકી લોકોને રોડે લાવવાના અવનવા નુસખાઓ અપનાવતી રહી. કેટલાય સમય થી કેટલાય લોકોના પૈસા અને બેન્ક એકાઉન્ટના હેલ્પલાઈન નંબરોથી છેતરપિંડી આદરી હતી. છેવટે આ ગૅંગ હાથ લાગી ગઇ. હવે તેમના પર યોગ્ય પગલાં લેવા બદલ નિર્ણય આ ગૅંગ સ્ક્રીન સેવરથી ગ્રાહકોની બનાવતી હતી. તે ઉપરાંત અલગ અલગ 20 રાજ્યોમાં 774 જેટલા ગ્રાહકોને બનાવી ચૂકી છે. આ ગેંગ ઝારખંડ જિલ્લામાં જોટાપુર પુલની નીચે બેસીને બધું કાર્ય કરતી હતી. ગૂગલ પર કૌન બનેગા કરોડપતિની બનાવટી લિંક મૂકી તેમાં હેલ્પલાઈન નંબર મુક્યો હતો.