36 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી : ભિલોડા જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા ત્રિ~વિધ કાર્યક્રમનું આયોજન


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન સંચાલિત ભિલોડા, જાયન્ટસ પરીવારના શુભારંભ દરમિયાન ભિલોડામાં જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન ધ્વારા ભિલોડા તાલુકા પ્રાથમિક શાળા નંબર. 1 માં શૈક્ષણિક કીટનું વિધાર્થીઓને વિતરણ અને ચોમાસાની સિઝન દરમિયાન સાર્વત્રિક મેધમહેર વચ્ચે છોડ માં રણછોડ,વધુ વૃક્ષ વાવો,વધુ વરસાદ લાવોના સુત્રને સાર્થક કરવા સારૂ વૃક્ષારોપણ કરાયું હતું.જરૂરિયાત મંદ વિધાર્થીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.

Advertisement

મુખ્ય મહેમાન અને અધ્યક્ષ જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન વા. ચેરમેન નિલેશભાઈ જોષી (મોડાસા), જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન પ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડ (માલપુર) ને ફુલહાર પહેરાવી,શાલ ઓઢાડી ને વિશેષ સન્માન કરાયું હતું.

Advertisement

Advertisement

આ પ્રસંગે અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ રાજેશભાઈ નિનામા,ભિલોડા જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ જીત ત્રિવેદી, નરેન્દ્રભાઈ ભાટીયા,ગનીભાઈ મનસુરી,જશુભાઈ પંડયા,ગિરીશભાઈ પંડયા,રાકેશભાઈ ઓડ,જયોતિકાબેન ખરાડી સહિત જાયન્ટસ પરીવારના સભ્યો,આચાર્ય કાંતિભાઈ પટેલ સહિત સ્ટાફ પરીવારની ઉપસ્થિતીમાં શૈક્ષણિક કીટનું વિતરણ વિધાર્થીઓને કરાતા આનંદની લાગણી પ્રસરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!