30 C
Ahmedabad
Thursday, April 18, 2024

ઉત્તર ગુજરાતમાં ભારે રેડ એલર્ટ ને પગલે SDRF ની ટીમ ઉતારી, સાબરકાંઠામાં 1 ટીમ પહોંચી


સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ
23-24 જુલાઈએ સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી અપાઈ

Advertisement

આગામી ચાર દિવસોમાં રાજ્યના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે રેડ અલગ જાહેર કરાયું છે ત્યારે ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લાઓમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સુચના મુજબ ચાપતી નજર રાખવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આ બાબતે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેકટરો અને વહીવટી તંત્રને રહેવાની સજ્જ રહેવા જણાવાયું છે.

Advertisement

Advertisement

તારે આજરોજ સાબરકાંઠા જિલ્લામા ડિઝાસ્ટર મામલતદારની સુચના અનુસાર ભારે વરસાદની આગાહીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પગલે એસ.ડી.આર.એફ. ની ટીમને તૈનાત કરીને વરસાદ સંભવિત વિસ્તારોમાં ડિવાઇડ કરી દેવામાં આવી છે. આજરોજ ડીઝાસ્ટાર કચેરી ખાતે ડિઝાસ્ટર મામલતદાર એ એસ ડી આર એફ ના જવાનો સાથે મીટીંગ કરી હતી જેમાં એસ ડી આર એફ ટીમના 21 જવાનો પૈકી 13 જવાનોને ખેડબ્રહ્મા ખાતે જવા રવાના કરવામાં આવ્યા છે અને બાકીના 9 જવાનોને હિંમતનગર ખાતે સ્ટે કરવામાં આવેલ છે.સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે તેમજ ઉદભવનારી તમામ પરિસ્થિતિમાં તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે તેમ જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!