31 C
Ahmedabad
Thursday, March 23, 2023

ભિલોડા BRC ભવન ખાતે દિવ્યાંગ સાધન સહાય કેમ્પ યોજાયો


બીઆરસી ભવન ભિલોડા ખાતે રાજ્ય કચેરી સમગ્ર શિક્ષા સહયોગ થી એડિપ્સ યોજના એ ડીપ યોજનાં પુરસ્કૃત દિવ્યાંગ બાળકોના સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકાના બીઆરસી કોઓર્ડીનેટર શ્રી અને ભિલોડા પ્રમુખ શ્રી જીતભઈ ત્રિવેદી તેમજ ભિલોડા શિક્ષક સંઘ ના અગ્રણીઓ અને જિલ્લા આ ઇ.કો.અમિત કવિ ઉપસ્થિત રહ્યા તાલુકાના તમામ ધાર્મિક ક્ષતિ ધરાવતાદિવ્યાંગ બાળકોને વીલ ચેર ટ્રાઇસિકલ બગલઘોડી તેવી અલગ અલગ સામગ્રીઓ દિવ્યાંગ બાળકોને આપવામાં આવી આમ ભિલોડા તાલુકાના દિવ્યાંગ બાળકો શાળા શિક્ષણ મેળવી શકે અને સજ બની શકે અને સામાન્ય બાળકોની જેમ વિકાસ પામી શકે તેવા હેતુસર દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!