36 C
Ahmedabad
Monday, April 22, 2024

Sagar Patel’s Garba : સિડનીમાં સાગર પટેલના ગરબે ઘૂમ્યા ગુજરાતીઓ, પટેલ ભઇ, ઓસ્ટ્રેલિયામાં જઇ, ઉમિયા માના ગુણલા ગાતા’તા


ગુજરાત અને તેમાંય ઉત્તર ગુજરાતના લોક ગાયક સાગર પટેલની ગરબાના તાલે ગુજરાતીઓ ઝૂમી ઉઠ્યા હતા, તે પણ ગુજરાતમાં નહીં, ઓસ્ટ્રેલિયામાં. સાગર પટેલ હાલ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં ગુજરાતીઓને ગરબે ગુમાવી રહ્યા છે, સાગર પટેલના ગરબાના તાલે ગુજરાતીઓ ગરબા ગાતા નજરે પડી રહ્યા છે.

Advertisement

ગુજરાત નાં પાટીદાર સમાજ નું ગૌરવ એટલે કે સાગર પટેલ ઓસ્ટ્રેલિયા નાં એરપોર્ટ પર પહોંચતા ની સાથે ત્યાંના પટેલ સમાજ નાં આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બાદ ગુજરાતીઓ ને ગરબે પણ ઘુમાવ્યા, જેમાં ગુજરાતીઓ એ હોસે હોંસે ગરબે ઘુમી સાગર પટેલ ને ઓસ્ટ્રેલિયા ની સિડની ની ધરતી પર આવકારવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement

ગુજરાતનું લોક સંગીત, ગરબા, ભવાઈ જેવો વારસો આજે પણ વિદેશીમાં ધૂમ મચાવી રહ્યો છે, ગુજરાતીઓ ગમે ત્યાં જાય પણ ગરબે રમવાનું ભૂલતા નથી અને આ માટે ગુજરાતથી કલાકારોને આમંત્રિત કરતા હોય છે, ત્યારે સાગર પટેલ હાલ સીડની, ગ્રીફીથ તેમજ મેલબોર્ન સહિતની સીટીમાં વિવિધ ગરબાના કાર્યક્રમો આયોજિતમાં ગુજરાતીઓને ઝૂમાવવાના છે, જેને લઇને ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Advertisement

સાગર પટેલના ગરબાની ધૂમની એક ઝલક તમે પણ નિહાળો…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!