27 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લી ભિલોડાની સોની સમાજની દીકરી C.A. થતાં નગરનું ગૌરવ વધાર્યું


ભિલોડાની સોની શિવાંગી મદીપકુમારે તાજેતરમાં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(સી.એ)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ડિગ્રી મેળવી શ્રીમાળી સોની સમાજનું ગૌરવ વધાર્યું છે.સી.એ ની ફાઇનલ પરીક્ષામાં ખુબજ મહેનત કરી ડિગ્રી મેળવતા પરિવારજનોમાં આનંદની લાગણી પ્રસરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!