33 C
Ahmedabad
Friday, April 19, 2024

સાબરકાંઠા : eFIR અંગે જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓને માર્ગદર્શન અપાયું


દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત રાજ્ય વ્યાપી Rolloute- Fir systemનો શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત રાજ્યએ ઈ-એફ.આઈ.આરની અનોખી પહેલ શરૂ કરી છે સાબરકાંઠા SP વિશાલ કુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઈ-એફઆઈઆર અંગે તાલીમ આપી માહિતગાર કરવામાં આવ્યા હતા

Advertisement

ગુજરાત સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવતા સાબરકાંઠા જીલ્લામાં પોલીસ વિભાગ દ્વારા આ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે ગુજરાત પોલીસની સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપથી ગમે ત્યાંથી ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદની કોપી પણ એપ પરથી મેળવી શકાય છે. 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે. નાગરીકોને ફરિયાદની તપાસની પ્રગતિ બાબતે SMS થી જાણ થશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!