ગુજરાતીઓ માટે માઉન્ટ આબુ મીની કાશ્મીરનો અહેસાસ કરાવતું રહ્યું છે વીકએન્ડ અને તહેવારોમાં તેમજ ગરમીની સીઝનમાં હકડેઠઠ ભીડ રહે છે વરસાદી માહોલમાં માઉન્ટ આબુનો અદભુત નજારો અને લીલાછમ પર્વતોનો નયનરમ્ય નજારાનો લુપ્ત સહેલાણીઓ ઉઠાવી રહ્યા છે.
Advertisement
જુઓ માઉન્ટ આબુનો અદભૂત નજારો…
રાજસ્થાનના ગિરી મથક માઉન્ટ આબુમાં વરસાદી માહોલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે રવિવારે અને સોમવારે માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ પડતા પ્રવાસીઓ ખુશી થી ઝુમી ઉઠ્યા હતા વરસતા વરસાદમાં જાણે વાદળો આબુને મળવા આવ્યા હોય તેવો નજારો જોવા મળ્યો હતો
Advertisement
Advertisement