29 C
Ahmedabad
Tuesday, April 23, 2024

અરવલ્લી : મોડાસાના બસ સ્ટેશન નજીક શાકમાર્કેટમાં 2 આખલા વચ્ચે જંગ, જુઓ Video


અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બે આખલા વચ્ચે જંગ જામ્યો હતો. મોડાસા શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા શાકભાજી માર્કેટનો આ વીડિયો છે.

Advertisement

શાકભાજી માર્કેટમાં મોટી સંખ્યમાં મહિલાઓ શાકભાજી લેવા માટે આવતી હોય ત્યારે આવા રખડતા ઢોરને લઇને કોઇપણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, પણ પાલિકા આ બાબતે હજુ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે.

Advertisement

જુઓ બે આખલા બાખડ્યા..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!