39 C
Ahmedabad
Tuesday, April 16, 2024

સાબરકાંઠામાં વરસી રહેલા વરસાદે ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચારને ધોઈ ધોઈ ઉગાડ્યા કર્યા…!!


પ્રવાસન વિભાગ દ્વારા ઈડરિયા ગઢ પર બનાવેલ નવીન માર્ગની પ્રોટેક્શન દિવાલ ધોવાઈ

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગની આગાહી હેઠળ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઠેર ઠેર વરસાદી પાણીને લઈને તંત્રની પોલો ખુલતી દેખાઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનો આ ઈડરિયો ગઢ ચોમાસાની સિઝનમાં કુદરતી સૌંદર્ય રૂપે ખીલી ઉઠે છે અને પર્યટકો આ કુદરતી નજારો માણવા માટે ઇડરીયા ઘટના પ્રવાસ માટે આવતા જતા હોય છે.

Advertisement

થોડા સમય પહેલાં પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસને લઈને કરોડોના ખર્ચે નવીન માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો તે માર્ગની પ્રોટેક્શન દિવાલ ધોવાઈ ગઈ હતી પ્રોટેક્શન દિવાલ ધોવાઈ જતા ઈડરીયા ગઢનો પાછળનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.

Advertisement

જુઓ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો…

Advertisement

ઈડરીયા ગઢની મુલાકાતે આવતા પર્યટકો માટે પ્રવાસન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે નવીન માર્ગો તૈયાર તો કરાય છે પણ પરંતુ તંત્રમાં કેટલાક ભ્રષ્ટાચારી દ્વારા કરોડોની ગ્રાન્ટમાંથી રૂપિયા પચાવી પાડી બેદરકારી ભર્યા કામ કરવામાં આવે છે અને ઠેર ઠેર માર્ગ રસ્તાઓ ધોવાઈ જવાને તૂટી જવાના કિસ્સાઓને લઈને જનતાને ભારે હાલાકી ઉઠાવી પડે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!