30 C
Ahmedabad
Thursday, April 18, 2024

Monsoon 2022 : સુંધામાતાના મંદિરના પગથિયા પર વરસાદી પાણી ફરી વળ્યા, અદભૂત નજારો


ગુજરાત સહિત રાજસ્થાનમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે, કેટલાય સ્થળોથી અદભૂત વીડિયો સામે આવી રહ્યા છે ત્યારે રાજસ્થાનના સુંધામાતા મંદિરનો પણ વીડિયો સામે આવ્યો છે. સુંધામાતાના મંદિર પર જવા માટે પગથિયા પર વરસાદી પાણી ફરી વળ્યા, ડુંગરો ઉપરનું બધુ જ પાણી નીચે આવી રહ્યું છે, જેનો વીડિયો મેરા ગુજરાતની ટીમ પાસે આવ્યો. આ વીડિયોમાં અદભૂત નજારો જોવા મળે છે.

Advertisement

સુંધામાતા મંદિર સહિતના આસપાસના વિસ્તારમાં રમણિય વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને પર્યટકો પણ વરસાદી માહોલનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!