37 C
Ahmedabad
Friday, April 19, 2024

Doctor on Duty લખેલી ડસ્ટરમાંથી મોંઘીદાટ વિદેશી દારૂની 360 બોટલની હેરાફેરીનો પર્દાફાશ કરતી પોલીસ : ફિલ્મી દ્રશ્યો સર્જાયા


કોરોના સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યું છે કોરોના સંક્રમણની સારવાર માટે અનેક ખાનગી વાહનો પણ સરકારે આરોગ્ય ટીમને ફાળવ્યા છે શામળાજી પોલીસે રાજસ્થાનમાંથી કોવીડ-19 ઓન ડ્યુટી ડોકટર લખી ડસ્ટરમાં વિદેશી દારૂની ખેપનો બુટલેગરોના કીમિયાને ફિલ્મીઢબે પીછો કરી નિષ્ફ્ળ બનાવ્યો હતો પોલીસે 5.76 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

શામળાજી પોલીસ રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા એક શંકાસ્પદ ઝડપ સાથે Covid-19 Doctor on Duty લખેલી ડસ્ટર ગાડી શંકાસ્પદ ઝડપ સાથે આવતા અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે સરકારી જીપમાં પીછો કરતા બુટલેગર કાર દહેગામડા તરફ હંકારી મૂકી રોડ પર મૂકી બુટલેગર ફરાર થઇ જતા પોલીસે કારની તલાસી લેતા પાછળ સીટ પરથી રેડ લેબલ વિદેશી દારૂની 360 બોટલ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી

Advertisement

પોલીસે કારમાંથી 5.76 લાખના વિદેશી દારૂ સહીત 10.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ડસ્ટર કારના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!