37 C
Ahmedabad
Thursday, March 28, 2024

સાબરકાંઠા : મીત્રો સાથે ઈડરિયા ગઢ ઉપર ફરવા ગયેલ બાળકનું લખુમાં તળાવમાં ડૂબી જવાથી મોત


ઇડર : તળાવમાં નાહવા પડેલ 14 વર્ષીય બાળકનું મોત

Advertisement

ઇડર તાલુકાના ઈડરિયા ઘર પર આવેલ લાખો તળાવમાં આજે ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ના બાળકો રવિવારની રજા હોવાને કારણે મિત્રો ભેગા મળીને ઈડરિયા ગઢ ફરવા ગયા હતા. ભેગા મળી ફરવા ગયેલ બાળકો ઇદેરિયા ઘર પર આવેલ લાખોમાં તળાવમાં નાહવા પડ્યા હતા જેમાંનો એક 14 વર્ષથી એક બાળક તળાવના પાણીમાં ઘરકાવ થઈ જતા બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું આ અંગેની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકના મૃતદેહ ને બહાર નીકળ્યો હતો.
લખુમા તળાવ મા બાળક ડૂબ્યો હોવાનાં સમચાર ને લઇ લોકો નાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા ત્યારે ૧૪ વર્ષીય દીકરા નાં મોતનાં સમાચાર ને લઇ પરિવાર તેમજ ગ્રામજનોમાં દુખની લાગણી પ્રસરી ગઈ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!