ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં ધોધ જીવંત થયા છે, ત્યારે રાજ્યના ડાંગ, સાબરકાંઠા તેમજ હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
Advertisement
ચોમાસાના સમયમાં ડાંગના ધોધ, તેમજ તારંગા હિલ અને સાબરકાંઠા જિલ્લામાં આવેલ પોળો ફોરેસ્ટમાં ફરવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આવા બીજા પ્રવાસન સ્થળો છે કે જ્યાં ચોમાસામાં ફરવા માટે અચૂક જવું જોઇએ.. જુઓ કયા સ્થળે જવું જોઇએ…
Advertisement
સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો
Advertisement