ક્રિષ્ના પટેલ
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન કોની પાસે નથી નાનું બાળક હોય કે વૃદ્ધ હોય મોટાભાગના તમામ લોકો પાસે ફોન છે આમાંથી 50% લોકોને એ ખબર હશે કે ટેલીફોન ની શોધ કોણે કરી હતી? પણ શું એ ખબર છે કે ફોન ઉપાડતા ની સાથે જ આપણે હેલ્લો કેમ બોલીએ છીએ તો આવો જાણીએ આજે મીરા ગુજરાત પર આ હેલોનુ રહસ્ય
ગ્રેહામ બેલે 1876 માં ટેલીફોન ની શોધ કરી હતી ત્યારે એમની ઉંમર લગભગ 29 વર્ષ હતી ત્યારે એક ટેલીફોન એમને પોતાની પાસે રાખ્યો હતો અને બીજો ટેલીફોન એમને એમની ગર્લફ્રેન્ડને આપ્યો જેનાથી તેઓ એકબીજાના સંપર્કમાં રહી શકે હવે તમને સવાલ થશે હા એ બધુ તો સમજાયું પણ આ હેલ્લો શબ્દનું રહસ્ય તો કહો..! આ હેલ્લો શબ્દનું રહસ્ય એટલી ઊંડી વિચારસરણી છે કે તમને જાણીને નવાઈ લાગશે કે રોજબરોજના બોલતા આ શબ્દ પાછળ આટલું મોટું કારણ છે જેની આ વ્યસ્ત અને મસ્ત દુનિયામાં જાણવાની કોશિશ આપણે ક્યારે કરી જ નથી. તો સાંભળો ગ્રેહામ બેલ ની ગર્લફ્રેન્ડ નું નામ સદીઓ સુધી લોકો તેમને યાદ કરે યાદ રાખે અને આજે એનું નામ પરંપરાગત રીતે લેવાય છે જે તેમના પ્રેમને જીવંત રાખે છે જ્યારે જ્યારે આપણે ફોન ઉપાડતાની સાથે જ કે પછી નેટવર્ક ન આવે ત્યારે હેલો અવાજ નથી આવતો એવું કહીએ છીએ કારણ કે એમની ગર્લફ્રેન્ડનું નામ હતું માર્ગરેટ હેલો જેમના નામને અમર રાખવા માટે હેલ્લો નું ઉચચારણ થાય તે માટે રાખ્યો છે આ ટેલીફોનની દુનિયામાં મોટાભાગે આપણે જય શ્રીકૃષ્ણ જય સીયારામ કે પછી જે ભગવાનને આપણે માનતા હોઈએ એમનું નામ બોલીએ છીએ એ પહેલા કે પછી હેલો એ શબ્દ તો આપણે વાપરીએ છીએ થઈને નવાઈ કે રોજબરોજ બોલાતા આ સામાન્ય શબ્દ પાછળ આટલું મોટું રહસ્ય