28 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી: મોડાસાની કલરવ સ્કૂલ ખાતે આંખોની તપાસનો કેમ્પ યોજાયો


શાળામાં આભ્યાસ કરતા બાળકોની સમયાંતરને આરોગ્ય તપાસ કરવામાં આવતી હોય છે ત્યારે મોડાસાની કલરવ સ્કૂલમાં આંખોની તપાસનો કેમ્પ યોજવામાં આવ્યો હતો, જમાં 1200 જેટલા બાળકોના આંખોની તપાસ કરાઈ હતી.

Advertisement

Advertisement

કપિલા બેન JBS ફાઉન્ડેશન સંચાલિત શ્રી તુલસી દાસ પી.શાહ વિઝન સેન્ટર દ્વારા આંખોની તપાસ કરવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. કલરવ શિશુ વિકાસ કેન્દ્ર મોડાસા શાળા માં અભ્યાસ કરતા 1200 બાળકો ની આંખની તપાસ અંધજન મંડળ સંચાલિત બારેજા જનરલ હોસ્પિટલ માંથી આવેલ તજજ્ઞ ડોક્ટર તથા તેની ટીમ ધ્વારા તપાસ કરવામાં આવી જેમાં જે બાળકોની આંખની નબળાઈ માલૂમ પડી છે.તેવા સૌ વાલીઓ ને આગામી બુધવાર ના રોજ શાળા માથી માર્ગદર્શન આપવામાં આવશે.મોડાસા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી બિપીન ભાઈ શાહ તથા મંત્રી શ્રી ઊર્મિલ ભાઇ શાહ ના માર્ગદર્શન હેઠળ તથા તેમની હાજરી માં ખૂબ સુંદર રીતે આયોજન થયું તપાસ માં આવેલ ડૉ.સ્નેહાબેન અને તેમનો તમામ સ્ટાફ ખડે પગે કામગીરી કરી બાળકોને લાભાન્વિત કર્યા . મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શાળા તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!