36 C
Ahmedabad
Friday, March 29, 2024

ગુજરાત રાજ્યમાં સૌથી લાંબી 1152 ગજ ની ધજા સાથે દિપોરામ પગપાળા સંઘ માલપુર આવી પહોંચતા ભવ્ય સ્વાગત


ગુજરાત રાજ્યમાં સૌથી લાંબી 1152 ગજ ની ધજા સાથે દિપોરામ પગપાળા સંઘ માલપુર આવી પહોંચતા ભવ્ય સ્વાગત

Advertisement

દાહોદ જિલ્લાના લીમખેડામાં દિપોરામ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ગુજરાત રાજ્યમાં સૌથી લાંબી અને રાજ્યમાં ત્રીજી વાર 1152 ગજ ની ધજા સાથે પગપાળા યાત્રા સંઘના શ્રદ્ધાળુઓ માલપુર આવી પહોંચતા હિન્દુ યુવા વાહીની દ્વારા ટોલ પ્લાઝા ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું..

Advertisement

દિપો રામ ગ્રુપના પ્રમુખ શ્રી વિકાસસિંહ બાપુ એ જણાવ્યું હતું કે આ ધજા ની લંબાઈ 1152 ગજ એટલે કે લગભગ એક કિલોગ્રામથી વધારે છે. સંઘ માં 300 થી વધુ ભાવીભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે.

Advertisement

દિપોરામ ગ્રુપ લીમખેડા પગપાળા સંઘ માલપુર ટોલ પ્લાઝા આવી પહોંચતા હિન્દૂ યુવા વાહીની પ્રચારક, એનિમલ ઓફિસર હર્ષુ પંડ્યા, જિલ્લા ઉપાધ્યક્ષ પરીક્ષિત ગોર, ગૌ રક્ષક સચિન કડીયા દ્વારા ખેસ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.. એનિમલ ઓફિસર હર્ષુ પંડયા દ્વારા સૌ અંબાજી જતા પદયાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી માતાજીના આશીર્વાદ દરેક ભક્તો ઉપર બની રહે એવી અરજ માતા ના દરબાર માં કરી હતી..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!