36 C
Ahmedabad
Thursday, April 25, 2024

મોડાસા BBA કોલેજ યુનિવર્સિટી ની આંતર કોલેજ ટેબલ ટેનિસ સ્પર્ધામાં સતત બીજા વર્ષે ચેમ્પિયન


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા તાજેતરમાં યોજાયેલ આંતર કોલેજ ટેબલ ટેનિસ સ્પર્ધામાં શ્રી મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી બી.એચ ગાંધી બી.બી.એ કોલેજ મોડાસા નો બીજા વર્ષમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી નકુલ શૈલેષકુમાર પટેલ જે યુનિવર્સિટી ટેબલ ટેનિસ ભાઈઓ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી મેળવવા બદલ ટ્રોફી થી સન્માનવામાં આવ્યું તથા રાષ્ટ્રીય સ્તરે રમવામાં પસંદગી પામેલ છે

Advertisement

સમગ્ર યુનિવર્સિટીમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર આર. મોદી, માનદમંત્રી શ્રી આર.પી. શાહ, મહેન્દ્રભાઈ શાહ, કોલેજના આચાર્યશ્રી ડૉ તુષાર એમ. ભાવસાર તથા ભગીની સંસ્થા ના પી.ટી.આઈ શ્રી રાકેશભાઈ મહેતા એ અમૂલ્ય સિદ્ધિ બદલ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!