36 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી : મોડાસાની દ્વારકાપુરી સોસાયટીમાં ગરબાની રમઝટ, રહીશો ગરબે ઘૂમ્યા, જુઓ Video


નવરાત્રીના હજુ થોડા દિવસો બાકી છે ત્યારે કૉરોના પછી ખેલૈયાઓ ગરબે ઘૂમવા લાગી ગયા છે. હાલ ગણેશ મહોત્સવ દરમિયાન કેટલાક સ્થળોએ ગરબાના આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે મોડાસાની દ્વારકાપુરી સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

YouTube ચનેલને સબસક્રાઈબ કરો અને અપડેટ રહો, જુઓ ગરબા – Live

Advertisement

મોડાસાની મેઘરજ રૉડ પર આવેલી દ્વારકાપુરી સોસાયટીમાં ગણેશ મહોત્સવ દકમિયાન ગરબાની રમઝટનું આોજન કરાતા સ્થાનિક લોકોએ બે વર્ષનો બાકી રહી ગયેલા ગરબાની રમઝટ એકસાથ બોલાવી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો જોડાયા હતા. ગરબાનું આયોજન કરવામાં આવતા અરવલ્લી જિલ્લાના પત્રકારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement

દ્વારકાપુરી સોસાયટીમાં આયોજિત ગરબાના આયોજનમાં મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ બીપિન પટેલ, સાયરા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત રહેલા ષમામ આમંત્રિત મહેમાનોને દ્વારકાપુરી સોસાયટીના રહીશો દ્વારા સ્વાગત કરાયું હતું.

Advertisement

ફેસબૂક પેજને ફોલો કરો અને અપડેટ રહો, જુઓ ગરબા – Live

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!