30 C
Ahmedabad
Thursday, December 1, 2022
spot_img

ડ્રગ્સ મામલે ગુજરાત ATS નું વધુ એક સફળ ઓપરેશન, 20 કરોડના ડ્રગ્સ સાથે 1 ઝડપાયો


ગુજરાત એ.ટી.એસ. દ્વારા બાતમીના આધારે દિલ્હીથી અફઘાની ઈસમની રૂ.20 કરોડના ડ્રગ્સ સાથે ધરપકડ

Advertisement

ગુજરાત એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલ બાતમીના આધારે વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની ઈસમની 4 કિલો હેરોઇન સાથે દિલ્હીના વસંતકુંજ વિસ્તારથી ધરપકડ કરવામાં આવી હતી.ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સના કિસ્સામાં વધુ એક સફળતા મેળવી ગુજરાત બહારથી પણ ડ્રગ્સના કારોબારીઓને ઝડપી પાડયા છે અને 20 કરોડથી વધુ રકમનો માલ પણ જપ્ત કરાયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
622SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!