38 C
Ahmedabad
Friday, April 19, 2024

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના 73માં વન મહોત્સવની ઉજવણી


વિજયનગર 73 માં તાલુકા કક્ષા વન મહોત્સવની ઉજવણી ભાગ રૂપે શાળા નંબર એક ખાતે રાખવામાં આવેલ જેમાં પર્યાવરણ હિતના કાર્યક્રમમાં રાજ્ય સભાં નાં સાંસદ રમીલાબેન બારા તેમજ જીલ્લા પ્રમુખ ધીરજભાઈ પટેલ તાલુકા પ્રમુખ તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવસિન્હા,નોર્મલ રેંજ આર ફ ઓ ડી.આર.મકવાણા, જે આર વાઘેલા પરિક્ષેત્ર વન અધિકારી નોર્મલ રેન્જ વિજયનગર ,એસ.એલ.ખરાડી પરિક્ષેત્ર વન અધિકારી વિસ્તરણ રેન્જ વિજયનગર પર્યાવરણ પ્રેમી ઓની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.દીપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો ત્યારે બાદ રેલીને લિલી ઝંડી આપવમાં આવ્યા બાદ વૃક્ષા રોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો..

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!