27 C
Ahmedabad
Saturday, December 3, 2022
spot_img

અરવલ્લી: મેઘરજ રોડ યુથ જંક્શન યુવક મંડળ ગણપતિ મહોત્સવમાં ભક્તોની કરી ચિંતા, આયુર્વેદિક-હોમીયોપેથીક દવાનું નિઃશુલ્ક વીતરણ


અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરના મેઘરજ રોડ પર દર વર્ષે રોડ યુથ જંક્શન દ્વારા ગણપતિ મહોત્સની ધામધૂમક પૂર્વક ઉજવણી કરવામાં આવે છે ગણપતિ દાદાના ભક્તોના આરોગ્યની ચિંતા કરી મંડળ દ્વારા સરકારી આયુર્વેદિક અને હોમિયોપેથીક તબીબોના સહયોગથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

Advertisement

મોડાસા શહેરના મેઘરજ રોડ યુથ જંકશનના ગણપતિ પંડાલમાં યુવકોએ જીલ્લા આયુર્વેદિક અધિકારી ર્ડો.પુષ્પાબેન ખરાડીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક અને હોમિયોપેથીક તબીબોના સંયુક્ત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા આયુર્વેદિક દવાના લાભાર્થી 154 અને હોમિયોપેથીક દવાના લાભાર્થી 102 તેમજ ઉકાળા અને શમસમ વટી અને આર્સેનિકના લગભગ 660 લોકો એ લાભ લીધેલ જેમા આયુર્વેદિકમાં ડો. નિકેતાબેન પટેલ, ડો. બિપિનભાઈ ખરાડી, તેમજ હોમિયોપેથીમાં ડો.ચંદ્રપાલસિહ ચૌહાણ અને યોગ ઇન્સ્ટ્રકટર જયેન્દ્ર મકવાણા અને લેઉઆ શકુન્તલાએ યોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
624SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!