30 C
Ahmedabad
Saturday, December 3, 2022
spot_img

હિંમતનગરમાં ભાટ સમાજ દ્વારા નેજા ચઢાવાયા


હિંમતનગર ભાટ સમાજ દ્વારા છેલ્લા 30 વર્ષથી ભાદરવી નૂમના દિવસે રામદેવપીર ના નેજા ચઢાવવામાં આવે છે જેમાં હિંમતનગર ભાટ સમાજ ડીજેના તાલ સાથે ભાટવાસથી બસ સ્ટેન્ડ થઈ ગીરધર નગર થઈ વિદ્યાનગરી ચંદ્રનગર થઈ મોતીપુરા ભાટવાસમાં આવેલું રામદેવપીરના મંદિરમાં નેજા ચઢાવવામાં આવે છે જેમાં મંદિરના મહંતશ્રી ગણેશા મહારાજ અને ભાટ સમાજનાં આગેવાનો વસંતભાઈ ભાટી મંગલભાઈ ભાટ અચા ભાઈભાટ સવજીભાઈ ભાટ દિલીપભાઈ ભાટ કિરણભાઈ ભાટ અને સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના જનરલ મંત્રી કુમાર ભાટ અને ભાટ સમાજના આગેવાનો નાના ભૂલકાઓને બહેનો જોડાઈ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
625SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!