33 C
Ahmedabad
Friday, April 19, 2024

કૃષ્ણ પૂરા ની ગોઝારી ઘટના બાદ મોડાસા નું નગરપાલિકા તંત્ર જાગશે ખરું?  


મોડાસા નગર ના મુખ્ય હાઇવે હોય કે શાળાઓ આગળ અથવા તો દુકાનો આગળ ઠેર ઠેર રખડતા પશુઓ નો ત્રાસ વધી રહ્યો છે ત્યારે અવર નવર અકસ્માતો સર્જાવાના કારણે લોકો ના જીવ પર પણ બની આવે છે શિક્ષણ નગરી કહેવાતા મોડાસા શહેર માં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ ની મોપેડ સાયકલ લઈ ને ચહલ પહલ શરૂ થઈ જતી હોય છે અને ભૂતકાળ માં આ બાળકો પણ પશુઓ થી અકસ્માત નો ભોગ બન્યા છે વળી કેટલાક બાળકો તો પરીક્ષા સમયે જ આવા અકસ્માત નો ભોગ બનતા ભવિષ્ય પર પણ પ્રશ્નાર્થ ઊભો થતો હોય છે ત્યારે પાલિકા ના નગરોળ તંત્ર નિંદ્રા માં થી ઉભા થઇ રખડતા પશુઓ ને પકડી પાંજરે પુરે તે જરૂરી બન્યું છે…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!