32 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લી: મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભમો પ્રારંભ કરાવતા કલેક્ટર ડૉ.નરેન્દ્રકુમાર મીના


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો કલા મહોત્સવનો પ્રારંભ થયો, જિલ્લા કલેક્ટર ડૉક્ટર નરેન્દ્રકુમાર મીનાએ મોડાસાની શ્રી.સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કૂલ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રાસંગિત પ્રવચનમાં મોડાસાન પ્રવચનમાં મોડાસા નગર પાલિકાના પ્રમુખ જલ્પાબહેન ભાવસારે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી બાળકોમે મવા નવા પ્લેટફૉર્મ મળી રહ્યા છે. તાલુકા કક્ષાના કલામહાકુંભમાં બાળકો સારૂ પ્રદર્શન કરે તે માટે કલાકારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

જિલ્લા કક્ષાના કલામહાકુંભ કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર ડૉક્ટર નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે, શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી બાળકોને તૈયાર કર્યા છે જેથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે. આવા બાળકો આગળ જતાં દેશ માટે સારૂ કાર્ય કરી શકે અને દેશના હિત માટે પણ સહભાગી બની શકે છે.

Advertisement

આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના હોદ્દેદારો, શાળાના આચાર્યો, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!