23.5 C
Ahmedabad
Thursday, December 1, 2022
spot_img

અરવલ્લી : રમત-ગમત સંકુલની જમીનમાં વિવાદ, 1966 થી જમીન પર લોકોએ દાવો કરી વિરોધ કરતા અટક કરી, પોલીસ કાફલો ખડકી દીધો


અરવલ્લી : રમત-ગમત સંકુલની જમીનમાં વિવાદ, 1966 થી જમીન પર લોકોએ દાવો કરી વિરોધ કરતા અટક કરી, પોલીસ કાફલો ખડકી દીધો

Advertisement

પોલીસે અટકાયત કરેલ લોકોને પોલીસ બસમાં લઇ જવાતા કેટલાક લોકો બસ આગળ સુઈ ગયા હતા

Advertisement

સાબરકાંઠા જીલ્લા માંથી અરવલ્લી જીલ્લાના નિર્માણને 9 વર્ષ જેટલો સમય પૂર્ણ થવા છતાં અનેક જીલ્લા કક્ષાની સુવિધાઓથી વંચિત રહ્યો છે મોડાસા શહેરની બાજકોટ ગામની સીમમાં 25 એકર જમીન તંત્રએ ફાળવી દીધા પછી અગમ્ય કારણોસર સંકુલનું નિર્માણ ઘોંચમાં પડ્યું હતું તંત્રે રમત-ગમત માટે ફાળવેલ જમીન પર સર્વેની કામગીરી હાથધરતાં આજુબાજુના લોકોએ 1966 થી આ જમીન તેમની હોવાનું જણાવી વિરોધ કરતા તેમની અટકાયત કરવામાં આવી હતી જમીન પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દીધો હતો

Advertisement

મોડાસાના બાજકોટ ગામની સીમમાં મોદી ગ્રાઉન્ડ તરીકે ઓળખાતી જમીન તંત્રએ રમત-ગમત સંકુલ માટે ફાળવણી કરવામાં આવી છે મંગળવારે તંત્રએ જમીન પર સર્વેની કામગીરી હાથધરતાં 1966 થી જમીન પર કબ્જો તેમનો હોવાનો અને આ અંગે કલેક્ટરમાં રજુઆત કરવામાં આવી હોવાનું જણાવી ઉગ્ર વિરોધ કરતા પોલીસે 25 થી વધુ મહિલા અને પુરુષોની અટકયાત કરી હતી

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
623SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!