31 C
Ahmedabad
Thursday, April 25, 2024

છોટાઉદેપુરમાં બંધનો ફિયાસ્કો, કવાંટમાં સુખરામ રાઠવાને પૉલિસે ઊંચકી જીપમાં બેસાડી દીધા


અમિત શાહ, મેરા ગુજરાત, છોટાઉદેપુર
સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારી અને બેરોજગારી સહિતના અલગ અલગ મુદ્દાઓને લઈને સાંકેતિક બંધનું એલાન આપ્યું હતું. રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો હતો કેટલાક વિસ્તારોમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં પણ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. છોટાઉદેપુર નગરમાં બંધનો ફિયાસકો થયો હતો તો કવાટં નગરમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા દુકાનો બંધ કરાવવા જતાં પોલીસે અટકાયત કરી હતી.

Advertisement

કૉંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા મોંઘવારી સહિતના અલગ-અલગ મુદ્દાને લઇને શનિવાર, 10 સપ્ટેમ્બર ના રોજ સાંકેતિક બંધનું એલાન કર્યું હતું જેના પગલે અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ જાહેર માર્ગો પર લોકોને અપિલ કરતા જોવા મળ્યા હતા. આવા જ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લામાંથી સામે આન્યા છે. સ્થાનિક લોકોમે હાથ જોડી દુકાનો બંધ કરાવવા સુખરામ રાઠવા મેદાને ઉતર્યા હતા. કવાંટ નગરમાં તેઓ બંધને સફળ બનાવવા નગરના અલગ અલગ વિસ્તારોમાં પહોંચ્યા હતા જોકે પૉલિસ પહોંચતા તેઓ નીચે બેસી ગયા હતા, દેને લઇને પૉલિસ સુખરામ રાઠવાને ઊંચકીને પૉલિસ જીમાં બેસાડી દીધા હતા. વિપક્ષ નેતા સુખરામ રાઠવાની અટકાયત કરીને પૉલિસ સ્ટેશન લઇ જવાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!