40 C
Ahmedabad
Thursday, March 28, 2024

છોટાઉદેપુર: નસવાડી શિક્ષક ઘટક સંઘની ચૂંટણીમાં ગુલાબ પેનલના ઉમેદવારોની જીત થતાં ઉજવણી


અલ્કેશ તડવી, મેરા ગુજરાત, નસવાડી, છોટાઉદેપુર

Advertisement

નસવાડી તાલુકા શિક્ષક ઘટક સંઘ ની ચૂંટણી મા 5 હોદ્દા ની મત ગણતરી મા ગુલાબ પેનલ વિજેતા બનતા શિક્ષકો ઉજવણી કરી

Advertisement

છોટાઉદેપુર ના નસવાડી તાલુકા મા 247 શાળા ઓ આવેલી છે, જેમાં નસવાડી તાલુકા ઘટક સંઘ ની ચૂંટણી ના નવ હોદ્દા ને લઈ ચૂંટણી ફોર્મ ભર્યા ના દિવસો થી વિવાદ હોય.જેમા ગુલાબ પેનલ ના ચાર ઉમેદવાર ના ફોર્મ રદ કર્યા હોય. જિલ્લા ચૂંટણી અધિકારી એ મશાલ પેનલ ના ચાર ઉમેદવાર ને બીન હરીફ જાહેર કર્યા હોય.મુદ્દો હાઇકોર્ટ સુધી પોંહચ્યો હતો. પરંતુ કોઈ નિર્યણ ન આવતા બાકી ના 5 હોદ્દા ને લઈ ચૂંટણી યોજાઈ હતી. જેમા 645 શિક્ષકો માંથી 562 શિક્ષકો મતદાન કર્યું હોય. રાત ના મત ગણતરી પૂર્ણ થયેલ.જેમા મશાલ પેનલ ના પાચ ઉમેદવાર હારી ગયા હતા. જયારે ગુલાબ પેનલ ના પાંચ ઉમેદવાર વિજેતા થતા શિક્ષકો જીત ની ઉજવણી કરી હતી.અને વિજેતા ઉમેદવારૉ શિક્ષકો ના હીત મા કામગીરી કરશે નું જણાવ્યું હતુ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!