36 C
Ahmedabad
Friday, March 29, 2024

પંચમહાલ : હાલોલની નૃત્ય કલાકાર રવિતા બારિયાનું કેનેડામાં યોજાયેલા બ્રામટન લોકઉત્સવમાં પર્ફોમન્સ


પંચમહાલ જીલ્લાની ઔધોગિક નગરી કહેવાતા હાલોલની ક્લાસિક નૃત્ય કલાકાર રવિતા બારિયાએ વિદેશમાં પોતાની નૃત્યકલા રજુ કરી ખ્યાતિમેળવી પંચમહાલ જીલ્લાનું નામ રોશન કર્યુ છે.કેનેડા ડાયર્વસિટી કલ્ચર એશોશિયેશન દ્વારા બ્રામટન લોકઉત્સવમાં રવિના બારિયાએ રાજસ્થાન ગીત પર સુંદર અને અદ્દભુત નૃત્ય પ્રસ્તૃત કર્યુ હતુ.સાથે ઉપસ્થિત દર્શકોએ રવિતા બારીયાના પર્ફોમન્સને તાળીઓથી વધાવી લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે રવિતા બારિયા હાલોલના આંતરરાષ્ટ્રિય કલાકાર ભરતભાઈ બારિયાની પુત્રી છે,ભરતભાઈ બારિયાએ પણ નૃત્યકલામાં નામના મેળવી છે.તેમની પુત્રીએ મોરના ઈંડા ચીંતરવા ના પડે તે કહેવત સાર્થક કરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!