28 C
Ahmedabad
Saturday, April 20, 2024

રાજનીતિના સૌથી મોટા સમાચાર, દૂધસાગર ડેરીમાં રૂ.320 કરોડના કૌભાંડ મામલે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરીની અટકાયત


ગુજરાતના રાજકારણના સૌથી મોટી સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરથી અટકાયત કરવામાં આવી છે. ડેરીમાં તેમના કાર્યકાળ દરમિયાન બેનામી વ્યવહારની ફરિયાદો થઈ હતી, જે બાદ તેમના ગાંધીનગર સ્થિત બંગલો ખાતેથી તેમની અટકાયત કરાઈ છે. સાથે જ તેમના CAની પણ અટકાયત કરવામાં આવી છે.

Advertisement

દૂધસાગર ડેરીમાં 320 કરોડના બોગસ વ્યવહાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ છે કે વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપની બનાવી 320 કરોડ ટ્રાન્સફર કર્યા. નાણાંકીય ગેરરીતિ મામલે હવે તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.

Advertisement

હાલમાં જ તેઓ ચર્ચાઓમાં આવ્યા હતા જ્યારે અરવલ્લી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં અર્બુદા સેના કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું, જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં અનેક વાતો કરી હતી, જોકે બે દિવસ પછી ફરીથીઓ તેઓ ચર્ચાઓમાં એટલા માટે આવ્યા કે, તેમની અટકાયત કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!