35 C
Ahmedabad
Saturday, April 20, 2024

છોટાઉદેપુર: સંખેડા તાલુકા માં લાંબા વિરામ બાદ ધમાકેદાર વરસાદ


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદે જોર પકડ્યું હોય તેવું લાગે છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં વરસાદી માહોલ જામ્યો હતો.

Advertisement

સંખેડામાં છેલ્લા ઘણાં લાંબા સમય પછી ધમાકેદાર વરસાદ વરસ્યો હતો અને ઘણા દિવસથી જે નગરજનો ઉકરાટ અને બફારામાં સેકાતા હતા તેમાંથી આજે વરસાદ ની જોરદાર એન્ટ્રી થતા નગરજનોએ રાહત અનુભવ્યો હતો અને રસ્તા ઓ વરસાદના પાણીથી તરબોળ થયા હતા. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ થતાં ખેડૂતોમાં ક્યાં ખુશી તો ક્યાં ગમ જેવો માહોલ સર્જાયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!