32 C
Ahmedabad
Friday, April 19, 2024

છોટાઉદેપુરમાં સ્વામી વિવેદાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની બેઠક


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર

Advertisement

આગામી અલગ અલગ સરકારી કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર ખાતે પણ તૈયારીઓ તેજ કરાઈ છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઇને અલગ અલગ કાર્યક્રમો યોજવાના છે ત્યારે તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી.

Advertisement

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ (SVGRYB) છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકાના સંયોજકોની બેઠક ઝોન પ્રભારી મુકેશભાઈ રાઠવા અને જિલ્લા સંયોજક દિપભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં આગામી કાર્યક્રમ 17 સપ્ટેમ્બર PM શ્રી નરેન્દ્રભાઈ મોદી જી જન્મદિવસે ‘રંગોલી સ્પર્ધા’ અને યુવા સરપંચ સંમેલન સંદર્ભે આયોજન કરવામાં આવ્યું.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!