ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા કરવામાં આવેલી વિવિધ જાહેરાતોને લઈને હવે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની વિવિધ માંગણીઓને સંતોષવાની જાહેરાત કરી હતી, જેમાં મોટાભાગની સરકારી કર્મચારીઓની માંગ સંતોષવામાં આવી હતી, જોકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ આક્ષેપ કરતા જણાવ્યું કે, સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેનાથી બે ફાટા પાડી ગયા છે.
Advertisement
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ સરકારને 15 દિવસનો સમય આપ્યો છે અને 16મા દિવસે તેઓ મોટી જાહેરાત કરશે તેવું પણ જણાવ્યું હતું.
Advertisement
Advertisement