28 C
Ahmedabad
Friday, April 19, 2024

સાબરકાંઠા SOG એ રાજ્સ્થાન પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં નાસતા ફરતા ગુનાખોરને ઝડપ્યો


રાજસ્થાનથી ટ્રકમાં બેસી મુંબઈ તરફ જઈ રહ્યો હતો રાજેન્દ્રસિંગ નામનો આરોપી

Advertisement

સાબરકાંઠા એસ.જી ની ટીમ ગતરાત્રિએ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોસ્ટેબલ રાકેશભાઈને બાતમી મળી હતી કે રાજસ્થાનના જેસલમેર જિલ્લાના મોહનગઢ પોલીસ સ્ટેશનના હત્યાના ગુનાનો આરોપી રાજેન્દ્રસિંગ દર્શનસિંગ રાજસ્થાનથી ટ્રકમાં બેસીને મુંબઈ તરફ઼ જઈ રહ્યો છે ત્યારે પોલીસે બાતમીને આધારે વાહન ચેકિંગ કરતા રાજસ્થાન તરફથી આવતી ટ્રકને ઉભી રાખી તપાસ કરતા મળેલ બાતમી પ્રમાણેનો અરોપી મળી આવ્યો હતો.ત્યારે એસ.ઓ.જી ટીમે આરોપીની અટકાયત કરી
બી ડીવિઝન પોલીસને સોંપ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!