37 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી: હવે S.T. ના કર્મચારીઓ પડતર માંગને લઇને કર્યો વિરોધ, શું છે માંગ


હિંમતનગર ડિવિઝનના ભિલોડા S.T ડેપોના કર્મચારીઓ અને સંકલન સમિતિ દ્વારા પોતાની માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો

Advertisement

લાંબા સમયથી એસ.ટી કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા કામદારોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.કાળી પટ્ટી બાંધી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સાતમાં પગાર પંચ મુજબ પગારની વિસંગતતાઓ દુર કરી અને સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ ની ૧૩ માંગણી ઓ મુજબ પગાર ધોરણ સુધારી આપવામાં આવે,બે વર્ષ સુધીનું બોનસ અટકવામાં આવ્યું છે તે બોનસ આપવામાં આવે, ગ્રેડ – પે માં સુધારો કરવામાં આવે. વર્કશોપ સાઈડમાં નવી ભરતી અને વિવિધ પ્રશ્નો નો ઝડપી ઉકેલ લાવો, ગુજરાત રાજ્ય સરકારના કામદારોને જે પ્રમાણે ભથ્થું આપવામાં આવે છે તે પ્રમાણે ભથ્થું આપવામાં આવે તેમજ અનેક મુદ્દાઓ લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!