35 C
Ahmedabad
Wednesday, April 24, 2024

છોટાઉદેપુર: આમ આદમી પાર્ટીએ નસવાડીમાં ગેરંટી કાર્ડનું વિતરણ કર્યું


અલ્કેશ તડવી, નસવાડી
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે રવિવાર ના હાટ બજારમાં આમ આદમી પાર્ટી ના કાર્યકરો સ્ટોલ લગાવીને ચૂંટણી માટેની તૈયારી ના ભાગ રૂપે મતદારોને રિજવવા માટે ગેરેન્ટી કાંડ વિતરણ કરતા હતા તે વખતે ભાજપના બક્ષી પચ મોરચા કારોબારી સભ્ય આમ આદમી પાર્ટી ના સ્ટોલ ઉપર જઈને મંજૂરી વગર આવા સ્ટોલ લગાવીને લોકોને છેતરસો નહિ અને આ રીતના સ્ટોલ લગાવી ને ગેરેન્ટી ના આપી શકાય તે રીતના ધમકાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ભાજપના કાર્યકર સાથે બોલાચાલી થતા મામલો બીચકતા લોક ટોળા ભેગા થઈ ગયા હતા ભાજપને અત્યારથીજ આમ આદમી પાર્ટીનો દર હોય તે રીતના નાના નાના ભાજપના કાર્યકરો ને આમ આદમી પાર્ટી સાથે ભીંડાવી રહી છે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વજગ્રા વધી રહ્યો છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!