33 C
Ahmedabad
Friday, March 29, 2024

શામળાજી પોલીસનો સપાટો : ટ્રકમાંથી 17.43 લાખનો શરાબ ઝડપ્યો, 15 દિવસમાં 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો


અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતે પ્રોહીબીશનની શખ્ત કાર્યવાહી કરવાના આદેશના પગલે જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી અને વેપલાને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે શામળાજી પોલીસે છેલ્લા 15 દિવસમાં 1 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડી બુટલેગરો પર તવાઈ બોલાવી છે વધુ એક ટ્રકમાં વિદેશી દારૂની ખેપ નિષ્ફળ બનાવી 17.43 લાખના દારૂ સાથે હરિયાણાના ટ્રક ચાલક ખેપિયાને દબોચી લીધો હતો

Advertisement

શામળાજી પીએસઆઈ વી.વી.પટેલે ચાર્જ સંભાળતાની સાથે ટૂંક સમયમાં વિવિધ વાહનોમાંથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે. પોલીસે અણસોલ ચેકપોસ્ટ નજીકથી બાતમીના આધારે એક ટ્રકમાંથી વિદેશી દારૂની 582 પેટીમાંથી બોટલ નંગ-6984/- કીં.રૂ.1743000/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક સુરજભાન ભરતસિંહ આહીર (રહે.ખલીલપુર, ગુરુગ્રામ-હરિયાણા) ને ઝડપી પાડી વિદેશી દારૂ,ટ્રક મોબાઈલ મળી રૂ.25.46 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનાર દેવેન્દર નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!