21 C
Ahmedabad
Wednesday, December 7, 2022
spot_img

છોટાઉદેપુર: સરકારી ગ્રાન્ટનો દુરૂપયોગ થતો હોવાના આક્ષેપ સાથે સંખેડાના પરવટામાં શાળાને તાળાબંધી…!!


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવટા માનીબેલી વસાહત પ્રાથમિક શાળા ને ગ્રામ જનોએ તાળા બંધી કરી, સરકારી ગ્રાંટનો દૂર ઉપયોગ થતો હોવાનો ગ્રા જનોનો આક્ષેપ કર્યો હતો

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના પરવટા ખાતે આવેલ પ્રાથમિક શાળાને વાલીઓ અને ગ્રામ જનોએ ભેગા મળીને તાળા બંધી કરી દીધી છે..મુખ્ય શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.. ગ્રામ જનોએ ભેગા મળી ભારે સુત્રોચાર કર્યા, સ્કૂલ મેનેજ મેન્ટ સમિતિને વિશ્વાસમાં લીધા વિનાજ ગ્રાંટ વાપરી હોવાનો આરોપ લગાડવા આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો – કે એસ.ટી.ડેપોમાં શું ચાલે છે :  છોટાઉદેપુર : બોડેલી ST ડેપોમાં ઇંગ્લિશ દારૂની મહેફિલ, Video વાઇરલ થતાં ખડખડાટ

Advertisement

આ શાળામાં ધોરણ 1 થી 8 બાળકો અભ્યાસ કરે છે..3થી 5ના બાળકો પણ અભ્યાસમાં ઠોઠ હોવાનો ગ્રામ નોનો શિક્ષિકા સામેજ આક્ષેપ લગાવ્યો છે.અને બાળકો શાળામાં સુવી જતા હોવાનો વાલીઓનો આક્ષેપ શિક્ષિકાએ સ્વીકાર કર્યો છે. આ શાળામાં 117 બાળકો અભ્યાસ કરે છે..શિક્ષિકાએ પોતાના લુલો બચાવ પણ કર્યો છે..ઓફિસ કામ હોવાના કારણે શાળામાં બાળકોને સમય આપી શકતા નથી..આદિવાસી બાળકોને પ્રાથમિક સુવિધા અને રમત ગમત ના સાદનો મળી રહે તે માટે સરકારી ગ્રાંટ નો ઉપયોગ કરવાનો હોય છે..પરંતુ આ મુખ્ય શિક્ષિકાએ પોતાની મનમાની કરીને ગ્રાન્ટ વાપરી છે..આદિવાસી બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળે તે જરૂરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
627SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!