33 C
Ahmedabad
Friday, March 29, 2024

છોટાઉદેપુર: સસ્તા અનાજના સંચાલકોએ પડતર માંગણીને લઇને નસવાડી મામલતદારને કરી રજૂઆત


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
નસવાડી ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા વિવિધ પડતર માંગણીઓ ને લઇ મામલતદાર ને આવેદન પાઠવ્યું

Advertisement

ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન અને ગુજરાત રાજ્ય પ્રાઈઝ શોપ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશન ના વિવિધ માંગણીઓનું નિરાકરણ ન આવતા સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાય તે હેતુથી આજરોજ નસવાડી ખાતે ફેર પ્રાઇસ શોપ એસોસિએશનન દ્વારા નસવાડી સેવા સદન ખાતે મામલતદાર ને આવેદન આપવામાં આવ્યું આવેદનમાં જણાવ્યા મુજબ વિવિધ પડતર માંગણીઓ નહીં સ્વીકારયતો ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા વિરોધ કરવા આપેલ જાહેર કાર્યક્રમ ને ટેકો આપી તા.2-10-2022 થી અનાજ વિતરણ વ્યવસ્થા ને ઠપ્પ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!