27 C
Ahmedabad
Saturday, December 3, 2022
spot_img

છોટાઉદેપુર: કવાંટના ભેખડિયામાં દિવ્યગ્રામ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના ભેખડિયા ગામ પ્રાકૃતિક ખેતી,ગૌસંવર્ધન,ગ્રામજનો દ્વારા નિર્મિત ચેકડેમ, વ્યસનમુક્ત ગ્રામ, વૃક્ષોરોપણથી નિર્મિત આ દિવ્યગામ રાજકોટથી મનસુખભાઈ સુવાગીયાની પ્રેરણાથી શ્રીરતનભાઈ ભગત અને શ્રી મિલનભાઈ રાઠવા ની સાથે ગ્રામજનોના પરિશ્રમથી આત્મનિર્ભર બન્યું છે.

Advertisement

આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા સાંસદશ્રીમતિ ગીતાબેન રાઠવા, પૂર્વ સંસદ અને ટ્રાઇફેડ ચેરમેનશ્રી રામસિંહભાઈ રાઠવા, ધારાસભ્યશ્રી અભેસિંહભાઈ તડવી, જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા-તાલુકા હોદ્દેદારશ્રીઓ-તાલુકા-જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્રના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
624SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!