36 C
Ahmedabad
Friday, March 29, 2024

અરવલ્લી: 17 વર્ષથી પોલીસને થાપ આપતા ઉદાજી સોલંકીને બાયડ પોલીસે ઝડપ્યો : 6 વર્ષથી પકડ વોરંટ બચતા અનુપસિંહ ચૌહાણને દબોચ્યો


અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશન અને અસામાજીક પ્રવૃતિઓ ડામવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા કમર કસી છે બાયડ પોલીસે છેલ્લા 17 વર્ષથી નાસતા ફરતા આરોપીને તેમજ 6 વર્ષથી સજા પામેલ આરોપીને પકડ વોરંટના આધારે દબોચી લીધો હતો

Advertisement

બાયડ પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે બાયડ પંથકમાં પ્રોહિબિશનની કામગીરીની શખ્ત અમલવારી કરવાની સાથે નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા કમર કસી છે બાયડ પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પાર્ટ ગુન્હાનો ચોકડીયાનો ઉદાજી દાજીજી સોલંકી નામનો આરોપી છેલ્લા 17 વર્ષથી થાપ આપી રહ્યો હતો પોલીસે બાતમીદારો સક્રિય કરી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેતા આરોપીના મોતિયા મરી ગયા હતા તેમજ સવેલાના અનુપસિંહ લાલસિંહ ચૌહણને ગુન્હામાં કોર્ટે સજા ફટકારતા 6 વર્ષથી નાસતો-ફરતો હતો આખરે પોલીસે ઝડપી પાડી હિંમતનગર પોલિસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!