21 C
Ahmedabad
Wednesday, December 7, 2022
spot_img

અરવલ્લી જિલ્લા સહીત મોડાસામાં મૂર્તિ સ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ: પ્રથમ દિવસે ખેલૈયાઓ રાસ ગરબા રમ્યા


 

Advertisement

આસો નવરાત્રીનો અરવલ્લી જિલ્લા સહીત મોડાસા શહેરમાં રંગેચંગે પ્રારંભ થયો હતો અનેક ઠેકાણે માઈ ભક્તો અને આયોજકો દ્વારા શુભ મુહર્તમાં માતાજીનું સ્થાપન કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી મોડાસાની રમઝટ નવરાત્રી, કુમકુમ પાર્ટી પ્લોટ ,રામપાર્ક મેદાન અને ઉમિયામાતાના મંદિરે પ્રથમ દિવસે જ ખેલૈયાઆે ગરબે રમવા ઉમટ્યા હતા.પહેલા નોરતે ખેલૈયાઓ ઉમટી પડ્યા અને ગરબે ઘૂમ્યા હતા નવરાત્રી નો પ્રારંભ થતાંજ મોડાસા શહેર રંગબેરંગી લાઈટોની રોશનીથી ઝળહળી ઉઠ્યું ઉઠ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

976FansLike
126FollowersFollow
134FollowersFollow
627SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!