28 C
Ahmedabad
Friday, March 29, 2024

નહીં મેલું રે…..તારા ફળિયામાં પગ નહીં મેલું….છોને લાગ્યું છબીલા મને તારું ઘેલું……


કોરોના કાળ પછી નવરાત્રી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર નવરાત્રીમાં ખેલૈયાઓ પહોંચી રહ્યા છે અને બે વર્ષના બાકી રહી ગયેલા ગરબાની રમઝટ બોલાવતા નજરે પડી રહ્યા છે.

Advertisement

Advertisement

નવરાત્રીના બીજા નોરતે અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરના ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ રાત્રીના 9 વાગ્યા થી મેદાને પહોંચી ગરબાની રમઝટ બોલવી હતી યુવાધન હિલોળે ચઢ્યું હતું. મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત નવરાત્રી મહોત્સમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્ર કુમાર મીના પહોંચ્યા હતા જ્યાં તેમણે માતાજીની આરતી કરી હતી હતી ત્યારબાદ નવરાત્રી ગરબા મહોત્સવને નિહાળ્યો હતો, તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!