33 C
Ahmedabad
Friday, March 29, 2024

સાબરકાંઠા: વિજયનગર તાલુકામાં વરસાદ,પોળોમાં વરસાદી ઝાપટું થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી


નવરાત્રીના બીજા દિવસે વિજયનગર તાલુકામાં સાંજના સમયે એકાએક હવામાનમાં પલટો આવતા બપોર બાદ આકાશે સ્વરૂપ બદલાયું હતું અને પોળો વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા જોતજોતામાં જ રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયું હતું. પોળો અભાપુર શનેશ્વર જેવા વિસ્તારોમાં ઝાપટું પડતાં ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!