32 C
Ahmedabad
Saturday, April 20, 2024

સાબરકાંઠા SOG એ દેશી બનાવટના હથિયાર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા


10,000 રૂપિયા કિંમતની બે દેશી બનાવટની બંદૂકો સાથે રાજસ્થાનના બંને આરોપીઓ પકડાયા.

Advertisement

સાબરકાંઠા SOG ની ટીમ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ફલાસણ ગામની સીમમાં દવાભાઈ મણીભાઈ પટેલના ખેતરની આસપાસના વિસ્તારમાં બે અજાણ્યા માણસો હાથમાં હથિયાર લઈને ફરે છે ત્યારે SOG ની ટીમ બાતમી વાળી જગ્યા પર પહોંચતા તેઓએ બંને ઇસમોને દેશી બનાવટની બે બંદૂકો સાથે ઝડપી પાડ્યા હતા. જોકે ઝડપાયેલા આરોપીઓ દ્વારા હાલ પોલીસને કોઈ માહિતી આપવામાં આવેલ નથી કે તેઓએ હથિયાર ક્યાંથી લીધા અને કોન આપવાના હતા.SOG દ્વારા ઝડપાયેલ બંને ગુનેગારો વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમા આર્મ એક્ટ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!