29 C
Ahmedabad
Thursday, April 25, 2024

છોટાઉદેપુરમાં ગુજરાત કોંગ્રેસના યુવા પરિવર્તન યાત્રાનું ભવ્ય સ્વાગત


અલ્કેશ તડવી, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા મા અંબાજી થી ઉંમરગામ સુધી ગુજરાત યુથ કોંગ્રેસ ની યુવા પરિવર્તન યાત્રા આવી હતી. નસવાડી તાલુકા ની હદ ભાખા ગામ થી શરૂ થતી હોય. ભાખા ગામે માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ. કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ જયેન્દ્રસિંહ સોંલકી. યુથ કોંગ્રેસ ના નોફીલ મેમણ,ચંદ્રકાન્ત ભીલ, અનિલ વસાવા અન્ય જિલ્લા તાલુકા સદસ્યો એ યાત્રા નુ ભવ્ય સ્વાગત કર્યું હતુ. ઇંદ્રવીજયસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યકરી પ્રમુખ અને હરપાલસિંહ ચુડાસમા ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, સંસદ સભ્ય નારણભાઈ રાઠવા તૅમજ અન્ય રાજકીય નેતા ઓ યાત્રા મા જોડાયા હતા. ભાખા ગામ થી ધમાસિયા ગામ સુધી 15 કીમી બુલેટ પર બન્ને નેતા ઓ બાઈક રેલી સાથે જોડાયા હતા. મોટી માત્ર મા કોંગ્રેસ કાર્યકરો બાઈક રેલી મા જોડાઈ ને યાત્રા ને સફળ બનાવી હતી.ધામસિયા ખાતે યુવા પરિવર્તન યાત્રા મા આવેલ નેતા ઓ ભાજપ પક્ષ પર પ્રહાર કર્યા હતા. એકદરે વિધાનસભા ની ચૂંટણી પહેલા કોંગ્રેસ યુવા પરિવર્તન યાત્રા કરી મતદારો નો મિજાજ પારખી રહી હોય તેમ લાગી રહ્યું છૅ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!