28 C
Ahmedabad
Saturday, September 23, 2023

Weather Update Gujarat : રાજ્યમાં વરસાદની આગાહી, CM ની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક, NDRF ની 9 ટીમ તૈનાત


ગુજરાતમાં હવામાન વિભાગે વ્યક્ત કરેલી ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ કમિટીની બેઠક યોજાઈ. જેમાં મુખ્યમંત્રીએ આફતની આગોતરી તૈયારી અંગે પ્રશાસનની કામગીરી અંગે જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 7 થી 10 જુલાઈ દરમ્યાન ભારે થી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

Advertisement

Advertisement

આ બેઠકમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં વિવિધ જિલ્લામાં થયેલ ભારે વરસાદમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી.

Advertisement

રાજ્યમાં NDRF ની 9 ટીમો તૈનાત કરવામાં આવી છે. જ્યારે SDRF ની 1 ટીમ પોરબંદર જિલ્લામાં તૈનાત કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સિંચાઈ, વાવેતર અને પીવાના પાણીની સ્થિતિને લઈને પણ સમીક્ષા કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!