28 C
Ahmedabad
Monday, March 24, 2025

પંચમહાલ : હાલોલના આંબાતળાવ ગામે કપડાં ધોતી ભાભી કેનાલમાં તણાતા દિયર બચાવવા જતા બંને ડૂબી જતા મોત

હાલોલપંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના આંબા તળાવ ગામે રહેતી મહિલા નર્મદા કેનાલમાં કપડા ધોવા ગઈ હતી તે વખતે પાણીના પ્રવાહમા મહિલાનો પગ લપસી જતા તેમને...

NASA ક્રૂ-10ના સભ્યોને સ્પેસ સ્ટેશનનો જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ,19 માર્ચ પહેલાં પૃથ્વી પર પરત ફરશે

નાસા અને સ્પેસએક્સ દ્વારા શુક્રવારે લોન્ચ સંયુક્તપણે લોન્ચ Crew-10 મિશન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં પ્રવેશ્યું છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા સુનીતા વિલિયમ્સ, વિલમોર સહિત...

My Click

Our Visitor

892267
Users Today : 337
Total Users : 892267
Views Today : 515
Total views : 1418849
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો

માર્ચ વાયદામાં 17.4 લાખ ટન રો સુગરની ડીલીવરી ઉતારી: મંદીના સંકેત

૨૮ ફેબ્રુઆરી સુધીમાં ૨૦૨૪-૨૫નુ ભારતનું ખાંડ ઉત્પાદન ૧૪ ટકા ઘટીને ૨૧૯ લાખ ટન ગુજરાતમાંથી ૬૮.૨ લાખ ટન ખાંડ ઉત્પાદન આવવાની સંભાવનાઇબ્રાહિમ પટેલ મુંબઈ તા. ૨: ઇથેનોલ...

અરવલ્લી : પોલીસ વાહનો અને વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર વચ્ચે 30 km સુધી રેસના ફિલ્મી દ્રશ્યો, બુટલેગરો હાંફ્યા

ઈસરી પોલીસે ઇટવા ગામ નજીક બાઇકની સીટ નીચે સંતાડેલ 5 હજારથી વધુના દારૂ સાથે 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો બુટલેગર ફરારઅરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે...

અરવલ્લી: મોડાસા ની ઝમઝમ સોસાયટી પાછળ ખુલ્લી જગ્યામાં દારૂનો જથ્થો પકડાયો, દારૂ ખબરીનો હોવાની ચર્ચા ?

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવે છે, તે પોલિસ નાછૂટકે પકડતી હોય તેવા કિસ્સાઓ અને ચર્ચાઓ સતત ચાલતી હોય છે. મોડાસા...

અમેરિકા : મૂળ મહેસાણાના પિતા-પુત્રીની હત્યા, સ્ટોરમાં ઘૂસીને પટેલ પરિવારના સભ્યો પર ફાયરિંગ

 અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટનાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અમેરિકાના વર્જિનિયામાં મહેસાણા વતની પિતા-પુત્રીની હત્યા કરવામાં આવી છે. આ સનસનીખેજ ઘટના...

BIG BREAKING: સ્પેસની દુનિયામાં ISROએ રચ્યો ઇતિહાસ, SpaDeX Mission નું સફળ લોન્ચિંગ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ શ્રીહરિકોટાથી સોમવારે (30 ડિસેમ્બર, 2024)ની રાત્રે 10 વાગ્યે એક PSLV રોકેટ દ્વારા પોતાના Spadex મિશનનું સફળ લોન્ચિંગ કર્યું. સ્પેસ ડૉકિંગ...
- Advertisement -

Latest Articles

error: Content is protected !!