અરવલ્લી : મોડાસા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ, વિકાસના અનેક પ્રસ્તાવો સર્વાનુમતે મંજૂર
અરવલ્લી : LCB અને દારૂ ભરેલી બોલેરો વચ્ચે 50 km ફિલ્મી ઢબે પકડ દાવ,2.60 લાખ દારૂ સાથે બુટલેગર દબોચ્યો
મોડાસા : પલટી ખાધેલી કારમાંથી 5.28 લાખનો દારૂ મળ્યો, બુટલેગરનું મોત, પોલીસે FSLની મદદ લીધી
અરવલ્લી : બામણવાડ ગામમાંથી ઝોલાછાપ ડોક્ટરને ઝડપી પાડતી SOG પોલીસ
મોડાસા : ટાઉન પોલીસે ગૌવંશ કતલખાનાનો પર્દાફાશ કર્યો,4 કસાઈઓને દબોચ્યા
અરવલ્લી : મોડાસા રેલવે બાયપાસ નજીક ક્રેટા કાર પલટી, એકનું મોત, કારમાં દારૂની પેટીઓની ચર્ચા
અરવલ્લીમાં ભૂમાફિયા બેફામ ! અધિકારીઓની મિલીભગતના આરોપ વચ્ચે બાઈક થી SUV સુધી પહોંચ્યા ખનનકારો
અરવલ્લી : હાડથીજવતી ઠંડીથી જીલ્લાવાસીઓ ઠુંઠવાયા,પવનની ગતિ વધતા ઠંડીનું પ્રમાણ વધ્યું
અરવલ્લી : સાઠંબામાં ઢોર ચારી રહેલા શખ્સ પર હુમલો કરનાર ચાર આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું
અરવલ્લી : LCBએ કારમાંથી 2.66 લાખનો દારૂ ઝડપ્યો, ઠગાઈના ગુન્હામાં વોન્ટેડ આરોપીને દબોચ્યો
અરવલ્લી : શામળાજી પોલીસે જાબચિતરિયા નજીક ટહેલતા વોન્ટેડ રાજસ્થાની બુટલેગરને દબોચી લેતા હોંશ ઉડ્યા
અરવલ્લી : LCBએ શામળાજી કડવથ ગામ નજીક ઇકો કારમાંથી 2.56 લાખના દારૂ સાથે ત્રણ બુટલેગરોને ઝડપ્યા
મોડાસા : દુકાનમાંથી મહિલાના પર્સની ચોરી કરનાર એકને દબોચ્યો ,LCBએ પાણીની મોટર ચોરીમાં ત્રણને ઝડપ્યા
અરવલ્લી: શામળાજીમાં વિધિના બહાને લોકોને ઠગતા ત્રણ ગઠિયાને LCBએ દબોચ્યા,75 હજારનો મુદ્દામાલ જપ્ત
વેનેઝુએલામાં ભયાનક ભૂકંપથી હજારોના મોતની આશંકા, 1700 કિમી દૂર બ્રાઝિલ સુધી ધરા ધ્રુજી