અમદાવાદ : DGના આદેશ બાદ યાદી તૈયાર, ગંભીર ગુના સાથે સંકળાયેલી 10 જેટલી ગેંગ સક્રિય, 1100 આરોપીઓ
રાજકોટ : ભાજપ મહામંત્રી રવિ માકડિયાએ રૂપિયા લઈ ટિકિટો આપી હોવાનાઆક્ષેપ સાથે પત્ર સોશ્યલ મીડિયામાં વાઇરલ
NASA ક્રૂ-10ના સભ્યોને સ્પેસ સ્ટેશનનો જોઈ ખુશીથી ઝૂમી ઉઠ્યા સુનિતા વિલિયમ્સ,19 માર્ચ પહેલાં પૃથ્વી પર પરત ફરશે
આગામી 100 કલાકમાં રાજ્યભરના અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા જિલ્લા ના SP ને DGP નો આદેશ
પશ્ચિમ બંગાળ : પૂરપાટ દોડતી SUVએ એક પછી એક 3 ઈ-રીક્ષા ઉડાવી દીધી , 7ના દર્દનાક મોત, 8 ઘાયલ
શામળાજી : ભગવાન કાળીયા ઠાકોર પર ચાંદીની પીચકારી થી કેસૂડાંનો રંગ છંટાયો, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું,ધાણીનો પ્રસાદ
રાજકોટ : એટ્લાન્ટિસ બિલ્ડિંગ ભીષણ આગમાં ત્રણના મોત, સ્વિગી ડિલેવરી મેન અને બે પિતરાઈ ભાઈ આગમાં હોમાયા
હોળી વિશેષ : આદિવાસી વિસ્તારમાં હોળીની પરંપરાગત ઉજવણી
સાબરકાંઠા : ચડાસણાની મહિલાને પ્રેમ કરનાર યુવકને તાલિબાની સજા, પતિ સહિત લોકોએ નગ્ન કરી ગામમાં ફેરવ્યો
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર શ્રી મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં શાસ્ત્રોક વિધિથી હોળી પ્રાગટ્ય
રાજકોટમાં હિટ એન્ડ રનઃ નબીરાએ મોડી રાત્રે ત્રણ લોકોને અડફેટે લીધાં, એકનું સારવાર દરમિયાન મોત, 2 ગંભીર
નડિયાદ : મોડી રાત્રે નમાઝ બાદ બે જૂથો વચ્ચે અથડામણ, 5થી વધુ ઇજાગ્રસ્ત, પોલીસની ટીમ સ્ટેન્ડ બાય